66 kalayanak

બનારસ નાઇટ
હસ્તિનાપુર
વૃંદાવન
અયોધ્યા
66 Kalayanak
જૈન ધર્મની આચાર મીમાંસા દુનિયામાં અજોડ ગણાય છે. વર્ષના 360 દિવસમાં આવતા જૈન ધર્મનાં તમામ પર્વોમાં વ્રત-નિયમ-તપની આરાધના થતી જોવા મળે છે. 24 તીર્થંકર ભગવંતોના કુલ 120 કલ્યાણકના દિવસો, શાશ્વતી-અશાશ્વતી 8-9 દિવસની સમૂહ અારાધનાની અઠ્ઠાઇના દિવસો પર્યુષણ પર્વ, દિવાળી પર્વ, મહિનાની પાંચ તિથિ પાંચમ-આઠમ-ચૌદશના દિવસો. આમ બધા દિવસોમાં કર્મ ક્ષય કરવાની સાધનાનો ઉપવેશ જોવા મળે છે અને વિશાળ સંખ્યામાં જૈનો ચતુર્વિધ સંઘ સાથે આરાધના કરતા જોવા મળે છે.
હોટેલ શિખરજી કોંટિનેંટલ.
જેવી ફેસિલિટી ધરાવતી પ્રથમ અને એક માત્ર
    એસી હોટેલ શિખરજી કોંટિનેંટલ.
* તળેટી થી નજદીક .
* પારસનાથ સ્ટેશનથી માત્ર ૨૨.કિ.મી. અને ગીરડી થી માત્ર
    ૩૨.કિ.મી. ના અંતરે.
* ૧૯ એસી રૂમ્સ સાથે વિલાયતી સૌચાલય.
* ઇન્ટરકોમની સુવિધા.
* ગરમ અને ઠંડા પાણી ની સુવિધા ઉપલબ્ધ.
* સ્વાગત કક્ષમાં ફ્રી વાઇ- ફાઇ.
* મહિલા-પુરુષ માટે અલાયદા મસાજ રૂમ્સ.
* રંગીન ટીવીની સુવિધા.
* જૈન ફુડ ઉપલબ્ધ.
* બાળકો માટે રમત ગમતનાં સાધનો.
* વાહનો મૂકવાની સુવિધા.
* સિંગલ એસી ડીલક્સ   રૂપિયા.૧૨00/-
* ડબલ એસી ડીલક્સ     રૂપિયા.૧૪00/-
* વધારાની વ્યક્તિ        રૂપિયા.  ૩00/-
* કર લાગુ.
* ચેક-ઇન્ન સવારનાં ૯ વાગે અને ચેક આઉટ સવારનાં ૮વાગે.